તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજપીપળાના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપી ઝબ્બે, આરોપી અન્ય જિલ્લાના 11 ગુનામાં વોન્ટેડ હતો

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જીલ્લાના વિવિધ ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે કામગીરી કરવાની સુચના મળતા એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.તથા એલ.સી.બી.સ્ટાફના દ્વારા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની વોચ દરમ્યાન ટેક્નીકલ સર્વેલન્સ આધારે પો.ઇન્સ. એલ.સી.બી.ને રાજપીપળા પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી રાજેશ ભીખા પરમારને વડોદરાેથી ઝડપ્યો હતો.

પંચમહાલ ઘોઘંબાનો આ આરોપી ને નર્મદા LCB એ પૂછપરછ કરતા અન્ય જીલ્લાઓમાં પણ નેગોશીયેબલ ફરિયાદો નોંધાયેલ છે અને ત્યાં પણ વોન્ટેડ છે.આવા હાલોલમાં 3 ગોધરામાં 3, ઉમરેઠ માં એક, કઠલાલ માં એક, આમોદ એક ઠાસરા માં એક અને બોડેલી.માં એક આમ કુલ 11 જેટલા ગુનામાં આરોપીઓને પણ ઝડપી પાડવામાં એલસીબી,નર્મદા એ સફળતા મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો