તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજપીપલામાં ચાઈનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયો

રાજપીપળા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજપીપલા બજારમાં પતંગના લાગેલા સ્ટોલો પર પોલીસે ચેકિંગ કરતા સફેદ ટાવર ખાતે પતંગ દોરા સહિતની વસ્તુઓ વેચતા કસ્બાવાડના રહીશ આફતાબ ઝહીર હુસેન શેખની દુકાનમાંથી ચાઈનાની પ્લાસ્ટિકની દોરી ઝડપાઇ હતી.પોલીસે જેની ખરાઈ કરી આ યુવાન સામે ચાઈનીઝ દોરી, તુક્કલ, સકાઈપ લેન્ટર,સિન્થેટિક દોરી સહિતની બનાવટ વેચવા બદલ ગુનો બનતો હોય પોલીસે આ યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે તેની દુકાનમાં રહેલા ચાઈનીઝ બનાવટો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાધ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser