તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:નર્મદામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 63 દર્દીઓ સારવાર હેઠળ

રાજપીપલા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવીડ હોસ્પિટલમાંથી 2 દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 4 દર્દીઓને રજા અાપી, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 393 દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 353 દરદીઓ મળી 746 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે 4 દર્દીઓ અને હોમ આઇસોલેશનમા 8 દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 33 દર્દીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે 18 દર્દીઓ સહિત કુલ 63 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...