અકસ્માત:મોઝદા પાસે વન વિભાગની ગાડીને અકસ્માત નડ્યો

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા ફોરેસ્ટ કોલોની માં રહેતા મદદનીશ વન સંરક્ષક ઈંદ્રિસ યાકુબ ભાઈ ટોપિયા ની ફરિયાદ મુજબ દેડિયાપાડા તાલુકાના મોઝદા ગામ નજીક ટાવેરા ગાડી ના ચાલકે પોતાના કબજાની તાવેરા ગાડી પુરઝડપે હંકારી લાવી ફોરેસ્ટ ખાતાની સરકારી સ્કોપીયો ગાડીને ટક્કર મારી સરકારી ગાડી ને નુકશાન કરી ટવેરા ગાડી લઇ નાશી જઇ ગુનો કરતા પોલીસે ટવેરા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...