તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નર્મદા જિલ્લામાં વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપલા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાનો આંક 1581 પર પહોંચ્યો

જિલ્લામાં આજે વધુ 7 કેશો પોઝિટિવ કેસ નોંધાયા જેની સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેશો ની સંખ્યા 1581 ની સંખ્યા નોંધાઈ જયારે આજે 7 વ્યક્તિઓએ કોરોના ને માત આપી રજા લઈને ઘરે ગયા છે.દિવાળીના તહેવારો બાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.નર્મદા જિલ્લામાં પણ કોરોના ની એ જ સ્થિતી છે. આજે રાજપીપળામાં કોર્ટ નજીક વિસ્તારમાં 1, ચિત્રકૂટ સોસાયટી 2, રાજપીપલા 1, વડિયા 1, રાજપરા 1, ડેડીયાપાડા 1 આમ કુલ 7 કેશો નોંધાયા છે જેની સામે રાજપીપલાના કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 6 દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા દર્દીઓને રાજા આપવામાં આવી છે. આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ ૩ દરદીઓના મૃત્યુ નોધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો