તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:નર્મદામાં કોરોના પોઝિટિવના વધુ 6 નવા કેસ નોંધાયા

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં વધુ 6 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં ચાંદની ચોક માં એક, ધારીખેડા 3 અને સાગબારામાં એક કેસ નોંધાયા છે. રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી 7 દર્દીન રજા અપાતા જિલ્લામાં કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 214 દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 157 દર્દીઓ સહિત કુલ 371 દર્દીઓને રજા અપાઈ છે. વડોદરા ખાતે 3 દર્દી ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 26 દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે 44 દરદીઓ સહિત કુલ 73 દરદીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...