તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:રાજપીપળા શહેરને મળી 17.77 કરોડની ભૂગર્ભ ગટર લાઈનનું ખાત મુહુર્ત કરાયું

રાજપીપળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપલા નગર મા આજે પણ ખુલ્લી ગટર લાઈનો છે. જેને ભૂગર્ભ ગટર લાઈનો માં ફેરવવા રાજ્ય સરકાર દ્વારા 17.77 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રાજપીપલા ની ભૌગોલિક પરિસ્થિતિ ને જોતા બે થી ત્રણ ભાગોમાં આ ભૂગર્ભ લાઇ ને વિભાજન કરી એક મુખ્ય લાઈન આપી આખા શહેરને આવરી લે એવી વ્યવસ્થા કારમાં આવે એવી વ્યવસ્થા કરવા મધ્યસ્થ વિસ્તાર રાજેન્દ્ર નગર સોસાયટી માથી આ ભૂગર્ભ ગટર લાઈન નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું. જેમાં પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ, ઉપ પ્રમુખ સપના વસાવા, પૂર્વ પ્રમુખ સંદીપ દસાંદી, શહેર પ્રમુખ રામણસિંહ રાઠોડ, મંત્રી અજિત પરીખ, રાજુભાઇ પટેલ સદસ્ય પ્રતીક્ષા પટેલ, નિતાબેન પંડ્યા, હેમરાજ સિંહ સહિત આગેવાનો હાજર રહીને આ ભૂગર્ભ ગટર લાઈન નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો