તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:દેશની પ્રથમ રાજકીય પાર્ટી કોંગ્રેસના 136માં સ્થાપના દિવસની કેવડિયામાં ઉજવણી કરી

કેવડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેવડિયા કોલોની ખાતે દેશની પ્રથમ સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસની 136.મી સ્થાપના દિવસે કેવડિયા માં ઉજવણી કરવામાં આવી જેમાં કોંગ્રેસ જિલ્લા.પ્રમુખ હરેન્દ્ર વાળંદ, આરોગ્ય સમિતિ ચેરમેન દિનેશ તડવી, કોંગ્રેસ જિલ્લા મહામંત્રી રણજિત તડવી, મહિલા મંત્રી અંગીરાબેન તડવી સહિત કોંગ્રેસી આગેવાની મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા.અને કોંગ્રેસ ની ઝંડો કેવડિયા બજારમાં લહેરાવી કોંગ્રેસ જીંદાબાદ નો નારો લગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો