તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેચ્યુ ઓફ યુનિટી:SOU ખૂબ જ ઓછા સમયમાં વિશ્વ ફલક પર પહોંચ્યું જેને નિહાળીને ગર્વ અનુભવી છીએ : પ્રેમસિંગ તમંગ

કેવડિયા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિક્કિમના મુખ્યમંત્રી 120 ડેલિગેટ્સ સાથે स्टસ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા

ભારતનું સૌથી મોટું અને સુંદર પ્રવાસન ધામ એટલે સિક્કિમ. ટુરિઝમને સૌથી વધુ મહત્વ અપાતા સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંગ તમંગ મંત્રીમંડળ તથા અધિકારીઓ મળી 120 ડેલીગેશન સાથે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી તમંગે સરદાર સાહેબને શત શત નમન કર્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે ઐતિહાસિક દાંડી યાત્રાના કાર્યક્રમમાં અમે આવ્યા હતા. ત્યાર બાદ આજે અમે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા અમને ખૂબ જોવાની જાણવાની મજા આવી ટુક સમયમાં જે કેવડિયાનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ખૂબ સારું કહેવાય. SOU બહુ ઓછા સમયમાં વિશ્વ ફલક પર પહોંચ્યું આ પ્રતિમા એકતાની પ્રતીક છે. ખુબ પ્રેરણા દાયી છે. અહીંયા વારંવાર આવવું ગમે ખુબ મોટું પ્રવાસન સ્થળ છે. કેમકે સિક્કિમ અમારું રાજ્ય પણ પ્રવાસનને ખુબ પ્રમોટ કરે છે. એમ કહેતો પણ ચાલે કે ટુરિઝમ અમારે ત્યાં મુખ્ય બાબત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો