તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીની શુભેચ્છા:કેવડિયા હોમગાર્ડ યુનિટ તરફથી 200 જવાનોને શુભેચ્છા પાઠવાઇ

કેવડિયા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની સાથે ગુજરાતભરમાં ખડે પગે કામ કરતાં જવાનોને હોમગાર્ડ જવાનો વાર-તહેવારે ફરજ બજાવતા હોય છે ત્યારે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આજુબાજુના વિસ્તારમાં પોલીસ સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નું કામ ૨૦૦ જેટલા જવાનો કરે છે.

આ જવાનો દિવાળી પર્વ નિમિત્તે પોતાના ઘરે દિવાળી ઊજવી શકે તે માટે તેઓને હોમગાર્ડ યુનિટ કેવડીયા તરફથી તમામ જવાનોને મીઠાઈ આપીને નવા વર્ષની શુભકામના આપવા માં આવી હતી 200 જેટલા જવાનો અહીં ફરજ બજાવીને રોજગારી પણ મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો