તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:ડેડિયાપાડા કોંગ્રેસનું ઇકો સેન્સેટિવ ઝોનના નિયમને રદ કરવા પ્રાંત અધિકારીને આવેદન

ચીકદા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં શુલપાણેશ્વર વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કર્યો છે. જેનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ડેડીયાપાડા કોંગ્રેસ દ્વારા આજે પ્રાંત અધિકારી ને લેખિત માં આવેદન આપ્યું હતું. જેમાં ઇકો સેન્સેટિવ ને કારણે અહીંના આદિવાસી લોકો અન્યાય થઈ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેથી ઇકો સેન્સેટિવ ઝોન ને અનુલક્ષીને કરવામાં આવતી કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં ડેડીયાપાડા કોંગ્રેસ પ્રમુખ દેવજી વસાવા, પૂર્વ જિલ્લા પ્રમુખ દામા વસાવા, ડેડીયાપાડા સરપંચ રાકેશ વસાવા, જેરમા બેન વસાવા, જાતર વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો