તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમિતિ દ્વારા પૂજા:સાંસદ અહેમદ પટેલના સારા સ્વાસ્થ્ય માટે ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂજા કરાઇ

ડેડિયાપાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોરોના સંકમિત થયા છે ત્યારે તેમની તબિયતમાં વહેલાેે સુધારો થાય તે માટે ડેડિયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. ડેડિયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવજીભાઈ વસાવા, એપીએમસી ચેરમેન જાતર વસાવા, ડેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશ વસાવા, ઉપ સરપંચ પ્રકાશ વસાવા , નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઈ વસાવા અને અન્ય કોંગ્રેસના કાર્યકરો ડેડિયાપાડા ખાતે ઉપસ્થિત રહી આદિવાસીની કુળદેવી દેવમોગરા માતાજીની વિશેષ પૂજા કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser