તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનવિભાગની સ્પષ્ટતા:સોશિયલ મીડિયામાં વાયરલ વાઘનો વીડિયો બીજા દેશનો

ડેડીયાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો મુદ્દે સાગબારા વનવિભાગે સ્પષ્ટતા કરી

સાગબારા તાલુકાના દેવમોગરા ગામે જંગલ વિસ્તારમાં વાઘ જોવા મળ્યો એવો વિડીયો વાઇરલ થતા આ બાબતે મીડિયા દ્વારા પુષ્ટિ કરતા આ વીડિયો બહાર દેશનો હોવાનો સાબીત થયો છે. અને વાઘ ની તંદુરસ્તી જોઈને તે આ વિસ્તારનો ન હોવાની પુષ્ટિ થયેલી છે. આ બાબતે ગ્રામ જનોમાં ભય ના ફેલાય અને ખોટા વાયરલ વિડીયો થી લોકો ભયભીત ના થાય એ બાબતે મીડિયા એ ખાસ સાગબારાના આરએફઓ મેડમ ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત મા જણાવવામાં આવ્યું હતું આમ એક અફવાજે છેલ્લા કેટલાય દિવસોથી આદિવાસી વિસ્તારમાં ફેલાયેલી હતી ે વનવિભાગના અધિકારીઓ પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું કે અહીં કોઈ પણ પ્રકારના વાઘ વર્ષોથી દેખાવામાં આવ્યા નથી કે તેના પંજા પર દેખાતા નથી માટે વાઘ હોવાની શક્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...