તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાંચપીપરી ગામ પાસેથી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

ડેડીયાપાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાગબારા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં સાગબારા તાલુકાના પાંચપીપરી ગામે ત્રણ રસ્તા પાસે હતી. દરમિયાન રાત્રે 10.15 કલાકે કોલવાણ ગામ તરફથી આવતી મહિન્દ્રા ગાડીના ચાલકને શંકાસ્પદ હાલતમાં રોક્યો હતો. પોલીસે રોકીને તપાસ કરતા ગાડીની ડીકીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 950 બોટલ જેની કિંમત રૂપિયા 95000 હજારનો મુદા માલ તેમજ મહિન્દ્રા ગાડીની કિંમત 1.50 લાખ, મોબાઈલ નંગ-3, મળી કુલ રૂપિયા 2.46 લાખનો મુદ્દા જપ્ત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser