તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:AKRSP નેત્રંગ દ્વારા સ્વચ્છતાના યોધ્ધાઓની ખાસ તાલીમ યોજાઇ

ચીકદા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડેડિયાપાડા ક્લસ્ટર ખાતે તજજ્ઞો દ્વારા તાલીમનું આયોજન કરાયું

ડેડિયાપાડા તાલુકામાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ નેત્રંગ છેલ્લા 30 વર્ષથી ગુજરાતનાં છેવાડાના વિસ્તારોમાં પર્યાવરણની જાળવણી અને અન્ય સેવાકીય પ્રવૃત્તિ સહિત મહિલા સશક્તિકરણ અને તેમની આવકમાં વધારો થાય તેવા કાર્યો કરી રહ્યા છે. કોરોના ના કારણે હેલ્થની કામગીરી કરવામાં આવી રહી છે. ડેડીયાપાડા ખાતે બ્લોક હેલ્થ ઓફિસર ડો.હેતલબેનના માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા ખાતે બે દિવસીય સ્વચ્છતા અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, બ્લોક હેલ્થ ઓફિસરનો ઉમદા ભાગ રહ્યો હતો તેમની સાથે ANM, FHW, CHO, MPHW તથા આશાવર્કર બહેનો થઈ 32 ગામના કૂલ 120થી વધુ લોકો એ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સંસ્થાના એરિયા મેનેજર દશરથભાઈ દ્વારા સસ્થાનો પરિચય અને હાલમાં ચાલી રહેલા હાઈજીન પ્રોજેકટ વિષે માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો