તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયા વૉર

ડેડિયાપાડા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નર્મદા જિલ્લામાં તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાયા

ડેડિયાપાડામાં આ વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે હાલમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ ના ભડકે બળતા ભાવ ના કારણે સોશિયલ મીડિયા પર વોર તેજ બન્યો છે.

ડેડિયાપાડામાં આ આ વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે હાલમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ ના ભડકે બળતા ભાવ ના કારણે સોશિયલ મીડિયા પર વોર તેજ બન્યો છે. નર્મદા જીલ્લાના ડેડિયાપાડા સાતબારા સહિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓનાં જ્યારે ફોર્મ ભરાઈ ચૂક્યા છે ભાજપ કોંગ્રેસ અને બી ટી દ્વારા આક્રમક પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યો છે.

ત્યારે ભાજપ તરફથી મુખ્ય મુદ્દો વિકાસ રામ મંદિર દેશની મજબૂતી સહિતના મુખ્ય મુદ્દાઓને લઈને આ ચુંટણી જંગમાં ઝુકાવ્યું છે અને ગુજરાત સરકાર અને ભાજપ ની કેન્દ્ર સરકાર હોવાથી આદિવાસી વિસ્તારમાં વધુ વિકાસની ગતિ તેજ થશે તે સુત્રના આધારે તમામ લોકો એક જુથ બનીને પ્રચાર કાર્ય કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ સતત પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં મુખ્ય મુદ્દાઓ પેટ્રોલ-ડીઝલ ગેસ બોટલ સહિતના ભાવ વધારાના કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને મોંઘવારી માઝા મૂકી છે તો કોંગ્રેસને મત આપો તે રીતે કોંગ્રેસ પણ સુધી મેદાન પર ઉતરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો