તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં આંતરિક નારાજગી:ડેડિયાપાડામાં ભાજપના સિનિયર નેતા કપાયા, શક્તિ પ્રદર્શનમાં મેદની ઉમટી

ડેડિયાપાડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજમાંથી આજે જંગી રેલી કાઢી ચુંટણી ફોર્મ ભરવામા આવ્યા. - Divya Bhaskar
ભાજમાંથી આજે જંગી રેલી કાઢી ચુંટણી ફોર્મ ભરવામા આવ્યા.
  • ભાજપમાં 30- 40 વર્ષથી કાર્ય કરતાં નેતાઓને નજર અંદાજ કરાતા આંતરિક નારાજગી

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ભાજપના સિનિયર નેતાઓની ટિકિટ કપાતા એક તરફ અસંતોષની લાગણી ફેલાઈ હતી. પરંતુ શુક્રવારે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા જતાં શક્તિ પ્રદર્શનમાં જનમેદની ઉમટી પડી હતી.

ભાજપે મેન્ડેટ આપવામાં આવવાના હતા તે તમામને ફોર્મ ભરવાની તૈયારી કરી દેવાની સૂચના આપી હતી. જેના પગલે ભાજપના કાર્યકરોએ ઉત્સાહથી ફોર્મ ભરી દીધા છે. ટિકિટ કપાતા સિનિયર નેતાઓ કાર્યકરો ચૂપ છે. પરંતુ 2022ની ચૂંટણીમાં બતાવી દેવાની આંતરીક ચીમકી પણ ઉચ્ચારી રહ્યાં છે. 30થી 40 વર્ષથી ભાજપમાં કાર્ય કરતાં નેતાઓને નજર અંદાજ કરીને અને ભવિષ્યમાં નડે તેવા ને કાપી નાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો