તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:નર્મદા જિલ્લા ભાજપના નવા સંગઠન પ્રમુખ ઘનશ્યામ પટેલનું ડેડિયાપાડામાં આદિવાસી પરંપરા મુજબ ઢોલવગાડી સ્વાગત

ડેડિયાપાડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના નવનિયુક્ત સંગઠનના પ્રમુખ ઘનશ્યામ પટેલ દ્વારા ડેડીયાપાડા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો સાથે આજે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરોએ યાહા મોગી ચોક ખાતે આદિવાસી પરંપરા મુજબ ઢોલ વગાડી નવનિયુક્ત સંગઠનના પ્રમુખ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રદેશના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો