તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:પશુપાલન વિભાગની 10 ગામ દીઠ ફરતા દવાખાનાના બોર્ડમાં માહિતી અધૂરી

ચીકદા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડેડીયાપાડાના મંડાળા ગામ પાસે પશુપાલન ખાતાની સેવા 1962ની ઇમરજન્સી દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની માહિતી દર્શાવતો બોર્ડ લગાવવામાં આવ્યું છે. પરંતુ તેના પરની માહિતી અધૂરી રહેતા પશુપાલકો મુંઝવણમાં મુકાયા છે. આ બોર્ડ ઉપર ફક્ત ગામ નું નામ જ લખેલું છે. તેમાં રૂટ નો દિવસ, સમય, સ્થળ પશુચિકિત્સક નું નામ, મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી અધૂરી છે. આ વિસ્તારમાં પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા બધા પશુપાલકો આવેલા છે. પશુઓ બીમાર થાય ત્યારે ક્યાં ,ક્યારે અને કોને બતાવવું તેની જાણકારી હોવી ખુબજ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો