તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડેડિયાપાડા ખાતે પ્રાંત અધિકારી એ તથા પોતાના સ્ટાફ સહિત કોરોના રસી મુકાવી હતી. ડેડીયાપાડા ખાતે પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ માટે કોરોના રસી શરૂઆતથી અત્યાર સુધીમાં ફુલ 1089 લોકોને ડેડીયાપાડા તાલુકામાં કોરોના રસી મુકાઈ ચૂકી છે. જેમાં મોટાભાગે આરોગ્ય વિભાગનો ડોકટરો , સ્ટાફ , પીએસઆઈ અજય ડામોર અને પોલીસ કર્મચારીઓ મામલતદાર સ્ટાફ, પ્રાંત દીપક બારીયા સહીત અધિકારી, સ્ટાફ સહીત અહીંની રસીકરણનું કેન્દ્ર મા કામગીરી થઇ ચૂકી છે જે હજુ ચાલુ છે.
અહીંયા કોઈને પણ કોઈપણ આડઅસર થતી નથી. જે ફક્ત સારી બાબત ધ્યાનમાં આવી છે. જેથી આપણે લોકો અને સરકારી અધિકારીઓ મુકાવે તેવી હેમત આજે ડેડીયાપાડાના પ્રાંત અધિકારી દિપક બારીયા દ્વારા લોકોને આપવામાં આવી હતી અને આજે પોતે પણ કોરોના રસી લીધી હતી. જે બાદ અડધો કલાક સુધી અભ્યાસ અને રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સંપૂર્ણ સ્વસ્થ હોવાથી તેમને રજા આપવામાં આવી હતી. કામ સંપૂર્ણ સલામતી વાળી રસી તમામ તો તમારો ના કોરોના વોરિયર્સ દ્વારા લેવામાં આવી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.