તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બીજા તબક્કાના 440 લાભાર્થીને આવાસના વર્ક ઓર્ડર પાયા

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાયો

દેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ડેડિયાપાડા તાલુકાના બીજા તબક્કા ના 440 લાભાર્થી ને આવાસ બનાવવા પ્રથમ હપ્તા ના 30000 હજાર રૂપિયા બેન્ક ખાતાંમાં જમાં થયેલ છે . આ લાભાર્થી ભાઈઓ બહેનો ને વર્ક ઓર્ડર આપવાના કાર્યક્રમ એ એન બારોટ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો.

તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ના અધ્યક્ષ રામસિંગભાઈ બેડિયાભાઈ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ તેમાં લાભાર્થી ભાઈઓ બહેનો ને જરૂરી માર્ગદર્શન આપવા સાથે વર્ક ઓર્ડર નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યકામમાં માજી વનમંત્રી વસાવા મોતીલાલ વસાવા , તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધુભાઈ તડવી, વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...