ક્રાઇમ:ડેડિયાપાડામાં કૌટુંબિક ભાઈનું સગીરા પર દુષ્કર્મ

ડેડીયાપાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડેડીયાપાડા એક ગામમાં રહેતી અને શાળામાં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા ઘરે એકલી હતી. જેનો લાભ લઈ  તેના જ કૌટુંબિક ભાઈએ ઘરમાં લઈ જઈ તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કરી નરાધમે જો કોઇને કહીશ તો જાનથીમારી નાખીશ તેવી ધમકી આપી બળાત્કાર નો ભોગ બન્યા બાદ સમગ્ર બનાવ ની વાત પોતાની માતા ને કરતા માતા ચોંકી ઊઠી હતી,યુવતી ની માતા યુવાન ને કહેવા જતાં તેણી ને યુવાને ગાળો ભાંડી હતી.અને બળાત્કાર કરનારો યુવાન ફરાર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...