તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:ડેડિયાપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સ્ટાફને અેપ્રોન વિતરણ કર્યા

ડેડીયાપાડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન ગુજરાત દ્વારા સંચાલિત ઈન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ (IVD)ડેડીયાપાડાના માધ્યમથી ગ્રામીણ બાળકોના ઉત્કર્ષ માટે સિલાઈ વર્ગ અને કોમ્પુટર વર્ગ ચાલે છે જેના માધ્યથી 22,000 માસ્ક વિતરણ અને દરેક સામૂહિક આરોગ્ય તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સ્ટાફને અેપ્રોન વિતરણ કરવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...