તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:તાલુકા મથકે CCI કેન્દ્ર શરૂ કરવાની ખેડૂતોની માંગણી, ડેડીયાપાડા ખેડૂત સમાજ દ્વારા આજે આંદોલનનો પ્રારંભ કર્યો

ડેડિયાપાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કરવામાં આવ્યો છે જેમાં દેડિયાપાડા ખાતે સીસીઆઇ કેન્દ્રો દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે જેનાથી આદિવાસી ખેડૂતો પાયમાલ થાય તેવી માંગ સાથે અશ્વિનભાઈ વસાવા ના આગેવાની હેઠળ ખેડૂતો દ્વારા જ્યાં સુધી સીસીઆઇ કેન્દ્રો દ્વારા ખરીદી ચાલુ ન થાય ત્યાં સુધી અવિરત આંદોલન ચાલુ રાખવાની શરૂઆત કરી આથી આંદોલન શરૂ કર્યું છે જેમાં બિન પાર્ટી માત્ર ખેડૂત સમાજ દ્વારા ડેડીયાપાડા મામલતદાર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ સવારે 10 વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે જે જ્યાં સુધી ફરીથી કેન્દ્ર ચાલુ થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો