તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ડેડિયાપાડા તાલુકાની આદર્શ નિવાસી શાળામાં 71મા જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી

ડેડિયાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેન લક્ષ્મણ પટણી, નાંદોદના ધારાસભ્ય પી. ડી. વસાવા, દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરસિંહ વસાવા, ભરૂચના સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષક ડો. શશી કુમાર, જિલ્લા કલેકટર મનોજ કોઠારી, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર અને પ્રતિક પંડ્યા સહિત વન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ સહિત વરિષ્ઠ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શુક્રવારે દેડીયાપાડા તાલુકાની આદર્શ નિવાસી શાળામાં 71મા વન મહોત્સવની ઉજવણીનો જિલ્લાકક્ષાના વન મહોત્સવના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...