તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ડેડિયાપાડા સરકારી દવાખાનામાં ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા સેવા સ પ્તાહ નિમિત્તે ફ્રુટ વિતરણ

​​​​​​​ડેડિયાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારી દવાખાનામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા સેવા સ પ્તાહ નિમિત્તે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી 14 થી 20 તારીખ સુધી સેવા સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

આ અઠવાડિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સેવા કરવામાં આવનાર છે જેના ભાગરૂપે આજે ડેડીયાપાડા ના સરકારી દવાખાનામાં દર્દીઓને ફૂટ્ર વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં માજી મંત્રી મોતીસિંહ વસાવા માજી જિલ્લા પ્રમુખ શંકર વસાવા નર્મદા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ હિતેશ વસાવા, માનસિંગ વસાવા સહિત ભાજપના તમામ કાર્યકરો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરી હતી

અન્ય સમાચારો પણ છે...