તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટૂર્નામેન્ટનું નું સમાપન:ડેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે આવેલા દરગાહ ગ્રાઉન્ડ આંબાફળીયા ખાતે દર વર્ષે પ્લાસ્ટીક ટૂર્નામેન્ટનું નું સમાપન

ડેડિયાપાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે આવેલા દરગાહ ગ્રાઉન્ડ આંબાફળીયા ખાતે દર વર્ષે પ્લાસ્ટીક ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રાયબલ સ્ટુડન્ટસ યુનિયન ગ્રુપ દ્વારા ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 80 ટિમો એ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

8 દિવસ ચાલેલા આ ટૂર્નામેન્ટમાં ડેડીયાપાડા તાલુકા તેમજ આજુબાજુની ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ દરમિયાન કુંડીઆબા ગામની ટીમ વિજેતા બની હતી. બીજા ક્રમે વાંસલા ગામની ટીમ આવી હતી. વિજેતા ટીમોને પુરસ્કાર ઇનામ આપ્યુ હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser