તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અમિયાર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા એકનું મોત

ડેડિયાપાડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમિયાર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા બંને ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.એક કેબિનમાંથી લોકોએ બહાર કાઢ્યો હતો. - Divya Bhaskar
અમિયાર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા બંને ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.એક કેબિનમાંથી લોકોએ બહાર કાઢ્યો હતો.
 • અન્ય એક કેબિનમાં ફસાતા લોકોને બહાર કાઢ્યો

સાગબારાના અમિયાર ગામ પાસે બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ડ્રાઇવર કેબિનમાં ફસાઇ જતા લોકોએ દોડી આવી બહાર કાઢી સાગબારા સામૂહિક કેન્દ્રમાં ખસેડ્યો હતો. હતો. ક્લીનરનો કૂદી પડતા બચાવ થયો હતો. અકસ્માતમાં બંને ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સાગબારાથી માત્ર 3 થી 4 કિમી દૂર અમિયાર પાસે ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક અને મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવતી ટ્રક વચ્ચે ગમખ્ત્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં બંને ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વાળી ગયો હતો.જેમાં એક ચાલકનું મોત નિપજ્યું હતુ જ્યારે અન્ય એક ચાલક કેબિનમાં ફસાઇ ગયો હતો.અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાતા પોલીસે આવી વાહનવ્યવહાર પૂર્વવત કરી ચાલકનની લાશને સાગબારા સીએચસીમાં જવાની કવાયત હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો