તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડેડિયાપાડાના યાહા મોગી ચોકડી પાસેથી દારૂ ઝડપાયો

ડેડિયાપાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2.43 લાખના મુદામાલ સાથે 2 શખ્સ ઝડપાયા

ડેડિયાપાડાના યાહા મોગી ચોકડી પાસેથી ફોર વ્હીલર ગાડીમાં લઇ જવાતો ઇગ્લીશ દારૂનો 2.43 લાખના મુદામાલ સાથે 2 ને પાલીસે ઝડપપી પાડયા હતા. ડેડીયાપાડા પોલીસે ડેડીયાપાડાના યાહા મૉગી ચોકડી પાસે થી પેટ્રોલિંગ દરમિયાન હુંડાઇ ફોર વ્હીલર ગાડીમાં ઇગ્લીશ દારૂ ભરી સાગબારા તરફથી રાજપીપલા તરફ જઇ રહેલ છે.

તેવી બાતમી મળતા ડેડીયાપાડા પીએસઆઇ દેસાઈ તથા સ્ટાફ દ્વારા ત્યાં નાકાબંધી કરતા બાતમીવાળી ગાડી આવતા તે ગાડી ઉભી રાખી ચેક કરતા તેમાં અલગ અલગ ઇંગલિશ દારૂનો જથ્થો કુલ કિ.રૂ .43320તથા હ્યુંડાઇ વર્ના ફોર વ્હીલર કિ.રૂ. 2 લાખ મળી કુલ કિ.રૂ .2,43,320 ના પ્રોહી મુદામાલ સાથે આરોપી ડ્રાઇવર મહમદ ફીરોજ ભોરી રહે - ખાપર જી - નંદુરબાર તથામયુર વાસુદેવ પાંડવી રહે - ખાપર જી - નંદુરબારને ઝડપી મુદામાલ મંગાવનાર વિઠ્ઠલ મારુજી વસાવા રહે.સોલિયા,તા.ડેડીયાપાડા ને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પી.એસ.આઇ દેસાઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો