તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી વરસાદ:ડેડિયાપાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતા મહિલાનું મોત

ડેડિયાપાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુક્સાન થવાની ભીતિ

ડેડીયાપાડાનાં રાલ્દા, મેડિયાસાગ, કાલબી, કાકરપાડા સહિત અનેક ગામોમાં ઉનાળાનાં ભર બપોરે આસપાસ વાવાઝોડા તેમજ ગાજવીજ સહિત જોરદાર મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ખેતીના પાકને નુકશાન થવાની ભીતી પણ ખેડૂતોમાં સેવાય રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પશુંનો ઘાસચારો પણ પલળી ગયો હતો.

ગામડાઓમાં ભારે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. મોગીબેન રાજીયા વસાવા ઉ.વ 45 રહે મુલ્કાપાડા તા.ડેડીયાપાડા પોતાના ખેતરમાં કામ કર રહ્યા હતા તે વેળાં આકાશી વીજળી પડતા ઘટના સ્થળે તેનું મોત થયું હતું. જ્યારે તેમની સાથે રહેલા બાળકનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો