તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ખેડૂતના ઘરમાં આગ લાગતા રોકડા 25 હજાર અને કાચો માલ બળી ગયો

ચીકદા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડાના મુલકાપાડા ગામે રાત્રે શોર્ટસર્કિટના કારણે આગ

ડેડીયાપાડા તાલુકામાં આવેલા મુલકાપાડા ગામે સાંજના આઠ વાગ્યાના સમયગાળા પાંચિયાભાઈ કરમાભાઈ વસાવાના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેમાં ઘર વખરી બળીને ખાખ થઈ ગયો હતો. ઘરમાં એકલા રહેતા પાંચીયા ભાઈ પોતાના ખેતરે કામકાજ માટે ગયેલા હતા. તે સમય દરમીયાન ઘરમાં આગ લાગતા ઘરમાં રહેલા આશરે પચીસ હજાર રોકડા રૂપિયા અને આખા વર્ષ દરમ્યાન ખેતરોમાંથી પકવેલો અંદાજે ચાલીસ હજારનો કાચો માલ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. જો કે તે આ ઘટના દરમીયાન ઘર માં કોઈ વ્યકિત હજાર ન હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. કાચું લાકડાં નું ઘર હોવાને કારણે ઘર સંપૂર્ણ બળી ને નાશ પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો