તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુદાન:વાંકાનેરના રાજવી પરિવાર દ્વાર પરપ્રાંતીય શ્રમિકોને નાસ્તાની કિટનું વિતરણ કરવામાં આવ્યું

વાંકાનેર 9 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા પરપ્રાંતિયો માટે સ્પેશિયલ ટ્રેન ની વ્યવસ્થા કરી જે તે રાજયમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે ત્યારે શ્રમિકોના પેટની જઠરાગ્નિ ઠારવા વાંકાનેર રાજવી પરિવારના યુવરાજ કેશરીદેવસિહ ઝાલા દ્વારા એક ટ્રેનમાં રવાના થતાં ૧૨૦૦ થી વધુ પરપ્રાંતિયો માટે નાસ્તાની કીટ તૈયાર કરાવી મોરબી રેલવે સ્ટેશન ખાતે મોકલવામાં આવી હતી. કીટ ની વ્યવસ્થા પરેશ મઢવી ની આગેવાનીમાં રાષ્ટ્રીય સ્વયં સેવકો દ્વારા વિતરણ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો