તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો ફોન ફરી રણક્યો

વાંકાનેર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકા પોલીસ સ્ટેશનનો ફોન ઘણા સમયથી બંધ હતો અને લોકડાઉનના અનુસંધાને કોઇને કંઇ ફરિયાદ કરવી હોય તો ક્યાં કરવી એ સવાલ ઉભો થતો હતો. આ અંગે બીએસએનએલને અનેક રજૂઆત કરી છતાં કોઇ ઉકેલ આવતો ન હતો, પરંતુ દિવ્ય ભાસ્કરમા અહેવાલ આવતાની સાથે જ બીએસએનએલનું નિંભર તંત્ર દોડતું થયું હતું અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો ફોન રણકતો થયો હતો. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો