કોરોના ઇફેક્ટ:કોરોના મહામારીના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામબાપાના મંદિરને એકમાસ સુધી બંધ કરી દેવાયું

વીરપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. - Divya Bhaskar
જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યભરમાં કોરોનાનો કહેર યથાવત છે. આ મહામારીના કારણે વીરપુરમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામબાપાના મંદિરને દર્શનાર્થીઓ માટે એકમાસ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. આવતી કાલથી પૂજ્ય જલારામ બાપાના દર્શન ભક્તો માટે બંધ રહેશે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખતા જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...