તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વીરપુરમાં મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી ઘેર દીવડાં પ્રગટાવીને ઉજવાઇ

વીરપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જલારામધામમાં ક્ષત્રિય કુળભુષણ મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતી ક્ષત્રિય રાજપૂત યુવાનોએ ઘેર દીવડા પ્રગટાવીને સાદગી પૂર્વક ઉજવાઇ હતી. તારીખ 9 મે ના રોજ ક્ષત્રિય કુળભુષણ હિન્દૂવીર સપૂત મહારાણા પ્રતાપસિંહજીની 480મી જન્મ જયંતીની ઉજવણી ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો દ્વારા કરવામાં આવી હતી જેમાં પોતાના ઘેર જ દીવડા પ્રગટાવીને  ઉજવણી કરી હતી. જેતપુર તાલુકા ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના આર.કે.ખાંટ રાજપુત તથા દેવરાજ રાઠોડ દ્વારા દીપ પ્રગટાવીને પ્રતાપસિંહજીની આરતી ઉતારી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો