તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરખની હેલી:વિરપુરના ગાદિપતિના નિર્ણયથી ઊના રઘુવંશી પરીવારોમાં હરખની હેલી

વિરપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેને કો ટુકડા ભલા લેના કો હરી કા નામ આ યુક્તીને સાર્થક કરતા સમગ્ર વિશ્વમાં વસ્તા રધુવંશીઓ તથા જલારામ ભક્તોનું આસ્થાસમા પૂ.જલારામ મંદિર વિરપુરના ગાદીપતિ રધુરામ બાપાએ અયોધ્યા મુકામે નિર્માણ થનારા લાખો હિન્દુઓના આસ્થાના પ્રતિક સમાન રામમંદિરનું આગામી દિવસોમાં નિર્માણ થવા જઇ રહ્યુ છે. રામમંદિરના નિર્માણમાં હજારો લોકો સહભાગી થવાના આ રામમંદિરના નિર્માણ કાર્યમાં દરેકને બે સમયનું ભોજન આપવાનું તથા આજીવન ભગવાન રામ લલ્લાને રાજભોગ થાળ વિરપુર જલારામ મંદિર તરફથી ધરવાનો નિર્ણય દરેક રધુવંશીઓ તેમજ જલારામ ભક્ત માટે ગર્વ સમાન છે. તેમજ આ નિર્માણથી ઊના લોહાણા મહાજન તેમજ રધુવંશી પરીવારમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો