તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ભાયાવદરમાં તમાકુના જથ્થા સાથે યુવાન ઝડપાયો, કુલ રૂ ૮૫૨૭૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી

ઉપલેટા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉપલેટાના ભાયાવદર ગામે સોમવારે બપોરો બસ સ્ટેશન ચોક પાસેથી બાઇક લઇ પસાર થતો હતો તે દરમિયાન ભાયાવદર પીએસઆઈ ચાવડા પણ પેટ્રોલીંગ દરમિયાન ત્યાંથી પસાર થતા હોય ત્યારે  અલ્પેશ લાલાણી,રાજેશ પ્રેમજી બંનેને ચેક કરતા રૂ ૬૦૨૭૦નું તમાકુ અને પાન બીડી નો સામાન, બાઇક મળી કુલ રૂ ૮૫૨૭૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો