તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:તું ગમતી નથી કહી જમાદારની પત્ની પર પરિવારજનોનો હુમલો

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા હેડ કોન્સ્ટેબલની પત્નીને તેના સાસુ અને દિયરે મારકુટ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આંબેડકરનગરમાં રહેતા સંગીતાબેન મકવાણા (ઉ.વ.27) શુક્રવારે રાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. સંગીતાબેનના ભાઇ જીજ્ઞેશભાઇ રાઠોડે આક્ષેપ કર્યો હતો કે, સંગીતાબેનના લગ્ન સાડાત્રણ વર્ષ પહેલા થયા હતા અને લગ્ન બાદ પતિ હેડ કોન્સ્ટેબલ અરવિંદ મકવાણા, સાસુ શાંતુ સસરા અરજણ અને દિયર તું ગમતી નથી તેમ કહી ત્રાસ આપતા હતા અને બે વર્ષ સંગીતાબેન પિયર રીસામણે બેઠા હતા, પંદર દિવસ પૂર્વે સમાધાન કરી લઇ ગયા હતા અને શુક્રવારે રાત્રે પતિ, સાસુ અને દિયરે ઢીકાપાટુનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો