તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્ન સમારોહ:બાનું ઘર વૃદ્ધાશ્રમમાં બાવાજી પરિવારની દીકરીનો લગ્ન સમારોહ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ ગુજરાત દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવી આપવાનું પુણ્ય કાર્ય કરાય છે. જૈ પેકી તા. 27ના મંડળ સંચાલિત બાનું ઘર મહિલા વૃદ્ધાશ્રમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, પાણીના ટાંકા સામે, મુંજકા રાજકોટ ખાતે બાવાજી પરિવારની દીકરી પાયલના લગ્ન કરવાના પ્રસંગનું આયોજન કરાયું છે. દીકરીના લગ્નનો તમામ ખર્ચ, કરિયાવર મંડળે ઉપાડ્યો છે. આ પ્રસંગ સવારે 7.30 કલાકથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો