પાણી વિતરણ બંધ:રાજકોટમાં શુક્રવારે વોર્ડ નં.13(પાર્ટ) માં પાણીકાપ

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે વોર્ડ નં.7 પાર્ટ, 14 પાર્ટ, 17 પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેશે

ભાદર ડેમની નજીક નવાગામ લિલાખા ગામની વચ્ચે 900 એમ.એમ.ની મેઇન લાઇન લીકેજની કામગીરી હોવાથી તા.7ને શુક્રવારના રોજ ગોંડલ રોડના વોર્ડ નં.13 (પાર્ટ) અને તા.8ને શનિવારના રોજ વોર્ડ નં.7 પાર્ટ, 14 પાર્ટ, 17 પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેશે.

શુક્રવારના રોજ ગુરુકુળ ગોંડલ રોડ તરફ નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવંતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયાનગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વૈધવાડી, જૂની-નવી પપૈયાવાડી, ટપુભવાન પ્લોટ તથા શનિવારના રોજ ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર, વાણિયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરિયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારિયા કોલોની (પાર્ટ), માસ્તર સોસાયટી (પાર્ટ), મિલપરા (પાર્ટ), મયૂરપાર્ક, પૂજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક, નારાયણનગર ભાગ-1,2, મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલ્કેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દિરાનગર 1,2, મેઘાણીનગર, ન્યૂ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલિ સોસાયટી, અવંતિકા સોસાયટીમાં પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...