તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:વાહન અકસ્માતમાં ઉપલેટાના પ્રૌઢાનું સારવારમાં મોત

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉપલેટામાં બસ સ્ટેશન પાછળ જીઇબી સોસાયટીમાં રહેતા સવિતાબેન બટુકભાઇ સડીસવાણિયા (ઉ.વ.65) ગત તા.30ના તેમના પુત્રના બાઇક પાછળ બેસીને જતા હતા અને માતા પુત્ર ડુમિયાણી ટોલનાકા પાસે પહોંચ્યા હતા ત્યારે કોઇ કારણસર સવિતાબેન બાઇક પરથી નીચે પટકાયા હતા. પટકાયેલા પ્રૌઢાને ગંભીર ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત નિવડી નહોતી અને તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો