તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની સામે:સમૃદ્વિ ગ્રૂપના ઉપક્રમે જુદા જુદા વિસ્તારોમાં દસ હજારથી વધુ માસ્કનું વિતરણ કરાયું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમૃધ્ધિ ગ્રૂપના ઉપક્રમે રાજકોટના એસ્ટ્રોન ચોક, વિશ્વેશ્વર શાક માર્કેટ, માંડા ડુંગર, સેટેલાઇટ ચોક, ડી માર્ટ કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં લોકોને વિનામૂલ્યે દસ હજાર માસ્કનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, કિશોરભાઇ રાઠોડ, ડે. મેયર અશ્વિનભાઇ મોલિયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. મુકેશભાઇ રાદડિયા, ગેલાભાઇ રબારી, પ્રદીપભાઇ ડવ, પરેશભાઇ પીપળિયા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...