રહસ્યમય મૃત્યુ:નાનામવા વિસ્તારમાં 5 વર્ષની બાળકીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના નાનામવામાં પ્રદ્યુમ્ન હાઇટ્સની બાજુમાં બની રહેલી નવી બિલ્ડિંગ સાઇટમાં પાંચ વર્ષની બાળકીનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. નવી બનતી સાઇટના ઝૂંપડામાં રહેતી અંજુ જીતેન્દ્રભાઇ દૂથરિયા (ઉ.વ.5) રવિવારે સવારે નહીં ઉઠતાં તેને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...