તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:ધાનોયાના તળાવમાં કપડાં ધોવા ગયેલી ડૂબી જવાથી બે બહેનોના મોત, એકને બચાવવા જતા બીજી બહેન પણ ડૂબી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તળાવમાં ડૂબી જવાથી મામા-ફોઇની બહેનોના મોત નીપજ્યાં - Divya Bhaskar
તળાવમાં ડૂબી જવાથી મામા-ફોઇની બહેનોના મોત નીપજ્યાં

શહેરના આજીડેમથી આગળ આવેલા માંડા ડુંગર પાસે મફતિયા પરામાં રહેતી 16 વર્ષની બાળા સોમી ભીખાભાઇ ટાપરિયા તથા વિસાવદરના ગીર ખાંભાથી આવેલી તેના મામાની દિકરી 13 વર્ષની રાજલ સોમાભાઈ ધાનોયાના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. કપડા ધોવા માટે આ મામા-ફોઇની બહેનો ગઈ હતી ત્યારે એક બહેન ડૂબવા લાગતા બીજી તેને બચાવવા જતા બંને ડૂબી ગયાનું બહાર આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...