તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:યુવક સહિત બેના બેભાન હાલતમાં મોત નીપજ્યા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં બેભાન હાલતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જંગલેશ્વર મેઇન રોડ પર શાળા નં.70ની સામે રહેતો નિતીન નાથાભાઇ દેગામા (ઉ.વ.27) પોતાના ઘરે બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નિપજ્યું હતું. યુવાન પુત્રના મોતથી દેગામાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમજ રેલનગરમાં રહેતા મહમદભાઇ વરજાંગભાઇ નામના 65 વર્ષના પ્રૌઢનું પણ બેભાન હાલતમાં મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો