તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સંત પુનિતના ભજનો થકી શ્રદ્વાંજલિ અપાઇ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પુનિત સદગુરુ ભજન મંડળ દ્વારા કલ્પેશભાઇ પડિયાના ભાઇજી સ્વ. નવિનભાઇ પડિયાનું અવસાન થતાં તેમને સંત પુનિતના ભજનો થકી શ્રધ્ધાંજલિ અપાઇ હતી. જેમાં જયેશભાઇ નથવાણી, અરવિંદભાઇ જેઠવા, વિજયભાઇ રાચ્છ, ક્રિષ્નાબેન તથા વિનોદભાઇ જોબનપુત્રા સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...