પ્રસારણ:એનાલોગ ટેરેસ્ટ્રીયલ ટીવી ટ્રાન્સમીટરનું પ્રસારણ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાયરેક્ટર જનરલ દૂરદર્શન નવી દિલ્હીના પરિપત્ર મુજબ તા. 1 જુલાઇ 2020-પી 1 તારીખ 29/6/2020ના નિર્દેશ મુજબ સૌરાષ્ટ્રના તમામ એનાલોગ ટેરેસ્ટ્રીયલ ટીવી ટ્રાન્સમીટર તા. 15/7થી પ્રાદેશિક (DD ગીરનાર અમદાવાદ)નું પ્રસારણ કરાશે. DD ફ્રી ડિસ પર નેશનલ, ન્યૂઝ જોઇ શકાશે. 

અન્ય સમાચારો પણ છે...