ક્રાઇમ:વૃધ્ધે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સહકાર મેઇન રોડ પર આવેલા કૃષ્ણનગર-4માં નવિનભાઇ દેવરાજભાઇ ઝાલા નામના વૃધ્ધે ઘરે ઝેરી દવા પી લીધી હતી. 108ની તપાસમાં વૃધ્ધનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતુ. ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. અન્ય એક બનાવમાં સોખડા બાયપાસ બેડીપુલ નજીક નદીમાંથી ગુરૂવારે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં મૃતક હિમત હસમુખભાઇ નામનો 18 વર્ષનો યુવાનનું હોવાનું જાણવા મળ્યું છે. તેનું ડૂબી જવાથી મોત નિપજયાંનું બી ડિવિ.પોલીસ તપાસમાં ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...