તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાઇકને બચાવવા જેસીબી BRTSની ટ્રેકમાં ઘૂસી ગયું, 43442 રૂ. ભરપાઇ કરવા મનપાની નોટિસ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

રાજકોટ મહાનગરપાલિકાએ 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી બીઆરટીએસ ટ્રેક તૈયાર કર્યો છે અને તેમાં 9 બસ દોડી રહી છે. બીઆરટીએસ ટ્રેક પાસે ઓમનગર ચોક અને મહાપૂજાધામ ચોક વચ્ચે બાઇકને બચાવવા જતા જીજે 03એચઇ 2101 નંબરના જેસીબીના ડ્રાઇવરે બીઆરટીએસ ટ્રેકની રેલિંગ તોડી નાખતા મનપાને 43442 રૂપિયાનું નુકસાન થયું હતું. આ રકમ વસૂલ કરવા માટે મનપાના અધિકારીઓએ જળક્રાંતિ ટ્રસ્ટના સંચાલકોને નોટિસ મોકલી છે અને સાત દિવસમાં રકમ ભરપાઇ કરવા આદેશ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો