તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મોબાઇલ દેવાની ના પાડતા શ્રમિક પર ત્રણનો હુમલો

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ ગોકુલનગર-2માં રહી કારખાનામાં કામ કરતા મહેન્દ્રપ્રતાપ જયહિન્દભાઇ પુનવી નામના યુવાને સંજય ઉર્ફે સાંગો અને તેની સાથેના બે અજાણ્યા શખ્સ સામે માલવિયાનગર પોaલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવાન કારખાનેથી ઘરે જવા રાત્રીના સમયે સાઇકલ પર જઇ રહ્યો હતો. ત્યારે ઘર પાસેના ચોકમાં સંજય ઉર્ફે સાંગો અને તેની સાથેના શખ્સોએ તેને અટકાવ્યો હતો. બાદમાં સંજયે મોબાઇલ ફોન માગ્યો હતો. જેથી મોબાઇલ દેવાની ના પાડતા સંજય અને તેની સાથેના બંને શખ્સે માર મારતા પોતે સાઇકલ મૂકી ત્યાંથી નાસી ગયો હતો. ઘરે પહોંચતા સંજય સહિતના શખ્સો પાછળ પાછળ ઘરે આવી ફરી પાઇપથી હુમલો કરી હાથમાં ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો